બ્લોટિંગથી આ ઘરેલુ નુસખાથી મળશે રાહત



બ્લોટિંગ એટલે કે પેટ ફુલી જવાની સમસ્યા



બ્લોટિંગની સમસ્યા પાચન સંબંધિત છે



પાચનમાં ગરબડના સંકેત આપે છે બ્લોટિંગ



બ્લોટિંગ ગેસના કારણે પણ થાય છે



બ્લોટિંગ ઓવરઇટિંગથી પણ થાય છે



બ્લોટિંગ ઓઇલી મસાલેદાર ફૂડથી થાય છે



ભૂખ્યા રહેવાથી પણ બ્લોટિંગ થાય છે



હૂંફાળા પાણીમાં લીંબુ નિચોવીને પીવો



જીરા કે વરિયાળી પાણી પણ બ્લોટિંગમાં કારગર