અળસીના બીજને દહીં સાથે ખાવાથી વિટામિન B12 વધે છે.

Published by: gujarati.abplive.com

અળસીમાં Omega-3, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર છે.

Published by: gujarati.abplive.com

શાકાહારીઓ માટે દહીં વિટામિન B12 નો શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

દહીંના પ્રોબાયોટીક્સ પાચન સુધારે છે અને પેટ સ્વસ્થ રાખે છે.

Published by: gujarati.abplive.com

આ મિશ્રણ વિટામિન B12 ની ઉણપને અસરકારક રીતે દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

દરરોજ 1 ચમચી અળસીના બીજને દહીંમાં મેળવીને ખાઈ શકાય.

Published by: gujarati.abplive.com

અળસીના બીજ હાડકાંને મજબૂત કરી પાચનશક્તિમાં વધારો કરે છે.

Published by: gujarati.abplive.com

તમે અળસીના આખા બીજ અથવા તેનો પાવડર વાપરી શકો છો.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં આ પૌષ્ટિક મિશ્રણ શરીરને ઠંડક અને પોષણ આપે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન B12 ની ઉણપ દૂર કરવા માટે આ એક સરળ ઘરેલું ઉપાય છે.

Published by: gujarati.abplive.com