ગર્ભાવસ્થામાં વધુ પડતું તળેલું અને મસાલેદાર ભોજન ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

મસાલેદાર ખોરાક એસિડિટી અને છાતીમાં બળતરા વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

પેકેજ્ડ ખોરાકમાં મીઠું અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

બહારનું ખુલ્લું કે અધકચરું ખાવાથી ઈન્ફેક્શનનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

ગરમીમાં વધુ ખાંડ અને કેફીનયુક્ત પીણાં પીવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી અને દહીંનો સમાવેશ કરો.

Published by: gujarati.abplive.com

નાળિયેર પાણી, છાશ અને લીંબુ પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે.

Published by: gujarati.abplive.com

ડિહાઇડ્રેશનથી બચવા દિવસમાં પુષ્કળ પાણી પીવું ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

આરામદાયક કપડાં પહેરવા અને સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ.

Published by: gujarati.abplive.com

શરીરમાં તકલીફ જણાય તો તુરંત નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com