દૂધીના બીજ પ્રોટીન, ફાઈબર અને મેગ્નેશિયમનો મોટો ખજાનો છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ફાઈબર પેટ સાફ કરી કબજિયાતમાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ બ્લડ પ્રેશર કાબૂમાં રાખે છે.

Published by: gujarati.abplive.com

એન્ટીઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારી બીમારીથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

આ બીજ શેકીને ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી અને વજન ઘટે છે.

Published by: gujarati.abplive.com

બીજની પેસ્ટ ફેસ પેક તરીકે વાપરવાથી ચહેરા પર ચમક આવે છે.

Published by: gujarati.abplive.com

દૂધીના બીજનું તેલ વાળના મૂળ મજબૂત કરી ખરતા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

તેને સુકવી, શેકીને સેન્ધા મીઠા સાથે હેલ્ધી સ્નેક તરીકે લો.

Published by: gujarati.abplive.com

તેનો પાવડર બનાવી સૂપ કે સલાડમાં નાખી પોષણ વધારી શકાય છે.

Published by: gujarati.abplive.com

તાસીર ઠંડી હોવાથી તાવ કે શરદી વખતે સાવધાનીથી ઉપયોગ કરવો.

Published by: gujarati.abplive.com