ભીંડા ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે

Published by: gujarati.abplive.com

રોજ ભીંડાનું સેવન કરવાથી ચોંકાવનારા ફાયદા થશે

Published by: gujarati.abplive.com

ભીંડો રોજ ખાવાથી હૃદયરોગનું જોખમ ઘટાડી શકાય છે

Published by: gujarati.abplive.com

ભીંડાના સેવનથી કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com

ભીંડો ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે

Published by: gujarati.abplive.com

ભીંડામાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન હોય છે

Published by: gujarati.abplive.com

ભીંડામાં રહેલી ચીકાશ ઘણી બીમારીઓમાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

ભીંડો બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક

Published by: gujarati.abplive.com

ભીંડામાં વધારે માત્રામાં ફાઈબર હોય છે

Published by: gujarati.abplive.com

ફાઈબર પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી

Published by: gujarati.abplive.com