બ્રોકલી એક એવું શાકભાજી છે જેને 'સુપરફૂડ' માનવામાં આવે છે

તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે પાચન ક્રિયાને સુધારે છે

બ્રોકલીમાં કેલ્શિયમ અને વિટામિન K હોય છે, જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે

તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે

આંખો માટે ફાયદાકારક છે

વજન ઘટાડવામાં મદદરૂપ છે

બ્રોકલીમાં આયર્ન અને ફોલેટ હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો