બ્રાઉન રાઇસમાં પોષક તત્ત્વો વધારે હોય છે

Published by: gujarati.abplive.com

બ્રાઉન રાઇસમાં ફાઈબર હોવાથી પાચન માટે તે સારું છે

બ્રાઉન રાઇસમાં પોષક તત્ત્વો વધારે હોય છે

વજન નિયંત્રણ માટે બ્રાઉન રાઇસને ફાયદાકારક માનવામાં આવે છે

બ્રાઉન રાઇસ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે

બ્રાઉન રાઇસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે

જે બ્લડ શુગરને જલ્દી વધારતા નથી

તેનાથી ડાયાબિટીસમાં રાહત મળી શકે છે

નિષ્ણાતો મુજબ, સ્વાસ્થ્ય માટે બ્રાઉન રાઇસ, સફેદ રાઇસ કરતાં વધુ હેલ્ધી હોઈ શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે