કેમિકલથી પકવેલા પપૈયાનો રંગ અસમાન અને ડાઘવાળો હોય છે.

Published by: gujarati.abplive.com

કુદરતી પપૈયું આછા પીળાથી આકર્ષક નારંગી રંગનું હોય છે.

Published by: gujarati.abplive.com

પાકેલા પપૈયામાંથી મીઠી અને એકદમ કુદરતી સુગંધ આવે છે.

Published by: gujarati.abplive.com

કેમિકલથી પકવેલા ફળમાં રાસાયણિક અને તીવ્ર ગંધ આવે છે.

Published by: gujarati.abplive.com

કુદરતી પપૈયું મુલાયમ અને એકદમ લીસી છાલ વાળું હોય છે.

Published by: gujarati.abplive.com

કાર્બાઈડથી પકવેલું પપૈયું બહારથી વધુ સખત દેખાય છે.

Published by: gujarati.abplive.com

અંદરથી પપૈયું રસદાર, નરમ, ચમકદાર અને ખૂબ મીઠું હોય છે.

Published by: gujarati.abplive.com

કેમિકલવાળું પપૈયું અંદરથી ખૂબ સખત અને ફિક્કું હોય છે.

Published by: gujarati.abplive.com

કુદરતી રીતે પાકેલું પપૈયું જલ્દી ખરાબ થતું નથી હોતું.

Published by: gujarati.abplive.com

કેમિકલથી પકવેલા પપૈયા અંદરથી જલ્દી સડીને ખરાબ થાય છે.

Published by: gujarati.abplive.com