ભાત ખાવાથી સીધું વજન વધતું નથી

Published by: gujarati.abplive.com

વધારે માત્રામાં જો તેને ખાવાય તો વજન વધી શકે છે

ભાતમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે

તે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે

ભાત ઝડપથી પચે છે

વધારે ભાત ખાવાય તો ફેટ વધી શકે છે

બ્રાઉન રાઈસને હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે

યોગ્ય માત્રામાં ભાત ખાવાથી વજન નિયંત્રિતમાં રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે