દાડમ ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તેમાં ફાઇબર વધુ હોય છે

જે પાચન માટે સારું છે

દાડમના જ્યુસમાં ફાઇબર ઓછું હોય છે

દાડમનો જ્યુસ ઝડપથી એનર્જી આપે છે

જ્યુસ પીવું તાજગીભર્યું હોય છે

ડાયટ માટે આખું દાડમ વધારે સારું હોય છે

દાડમ ખાવાથી વજન નિયંત્રિતમાં રહે છે

વધુ ફાયદા માટે આખું દાડમ ખાવું જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે