પીરિયડ્સ દરમિયાન છોકરીઓને ખૂબ જ તકલીફ અને પીડા સહન કરવી પડે છે

પીરિયડ્સનો આ દુખાવો એટલો ભયાનક હોય છે કે તેનાથી રોજિંદા કામો કરવા પણ મુશ્કેલ બને છે

આ દિવસોમાં પેટના દુખાવાની સાથે-સાથે કમરનો દુખાવો અને માથાનો દુખાવો પણ થાય છે.

આ તીવ્ર શારીરિક દુખાવાને કારણે છોકરીઓમાં ખૂબ જ ચિડચિડાપણું જોવા મળે છે.

તેથી, પીરિયડ્સના આ અસહ્ય દુખાવાને ઓછો કરવા માટે ચોકલેટ ખાવી જોઈએ.

કારણ કે ચોકલેટમાં મેગ્નેશિયમ હોય છે, જે યુટ્રસના સ્નાયુઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે.

ચોકલેટ ખાવાથી શરીરમાં 'એન્ડોર્ફિન' નામના હોર્મોન્સ મુક્ત થાય છે, જે કુદરતી પેઈનકિલર તરીકે કામ કરે છે

બીજી ખાસ વાત એ છે કે ચોકલેટ ખાવાથી શરીરમાં 'સેરોટોનિન' હોર્મોન વધે છે, જે મૂડને સારો રાખવામાં મદદ કરે છે.

મૂડ સારો અને ખુશમિજાજ રહેવાને કારણે પીરિયડ્સ દરમિયાન વધારે ચિડચિડાપણું અનુભવાતું નથી.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે