લીચી ફાયદાકારક છે પણ ખાલી પેટે ખાવી ખતરનાક છે.

Published by: gujarati.abplive.com

સવારે વહેલા લીચી ખાવાથી તમે ખૂબ બીમાર થઈ શકો.

Published by: gujarati.abplive.com

બિહારના મુઝફ્ફરપુરમાં ઘણા બાળકોના મોત થયા છે.

Published by: gujarati.abplive.com

લેન્સેટ રિપોર્ટ મુજબ લીચીમાં 2 ઝેરી તત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

આ તત્વો ખાલી પેટે મોટી માત્રામાં નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

હાઇપોગ્લાયકિન શરીરમાં ગ્લુકોઝ બનતું અટકાવે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી બ્લડ સુગર લેવલ ખૂબ ઝડપથી ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે ખાવાથી ચક્કર, તાવ અને થાક લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

લો બ્લડ સુગર ધરાવતા લોકોએ આ ફળ ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કંઈક હેલ્ધી ખાધા પછી જ મર્યાદિત લીચી ખાવી યોગ્ય.

Published by: gujarati.abplive.com