ઉનાળામાં અખરોટ ખાવાની શ્રેષ્ઠ રીત તેને પલાળવાની છે.

Published by: gujarati.abplive.com

અખરોટને રાતભર ૧ કપ ચોખ્ખા પાણીમાં પલાળી રાખવા.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે આ પલાળેલા અખરોટનું સેવન કરવું જ.

Published by: gujarati.abplive.com

અખરોટની તાસીર ગરમ હોય છે, તેથી સાવચેતી રાખવી.

Published by: gujarati.abplive.com

પાણીમાં પલાળી રાખવાથી અખરોટની ગરમી ઓછી થાય છે.

Published by: gujarati.abplive.com

પલાળવાથી અખરોટમાં રહેલું ફાયટીક એસિડ ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

એસિડ ઓછું થવાથી અખરોટ પચવામાં ખૂબ સરળ બને છે.

Published by: gujarati.abplive.com

ઉનાળાના મહિનાઓમાં વધુ અખરોટ ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ગરમીની સીઝનમાં દરરોજ ફક્ત 1 થી 2 અખરોટ જ ખાવા.

Published by: gujarati.abplive.com

નિયમિત યોગ્ય રીતે અખરોટ ખાવાથી ગરમી નડતી નથી.

Published by: gujarati.abplive.com