ઘણા લોકો દરરોજ મલ્ટીવિટામિન ટેબ્લેટ્સ લેતા હોય છે.

કેટલાક લોકોના મનમાં સવાલ હોય છે કે શું રોજ મલ્ટિવિટામિન્સ લઈ શકાય?

મલ્ટીવિટામિન શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરવામાં કરે છે

પરંતુ દરેક વ્યક્તિએ રોજ મલ્ટીવિટામિન લેવી જરુરી નથી

તેની જરુરી ઉંમર, સ્વાસ્થ્ય અને ખાનપાન પર આધાર રાખે છે

ડૉક્ટરની સલાહ અનુસાર જ મલ્ટિવિટામિન્સ લેવી જોઈએ

સંતુલીત અને પૌષ્ટિક આહારમાંથી જ બધા વિટિમિન્સ મળી જાય છે

જરુર કરતા વધારે મલ્ટિવિટામિન્સ લેવી નુકસાન કરી શકે છે

કોઈપણ સપ્લિમેન્ટ શરુ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે