મોટા ભાગના લોકોની સવાર ચા કે કોફી પીવાથી થાય છે

તેમ છતા કેટલાક લોકોએ કોફીનું સેવન ન કરવું જોઈએ

કોફીમાં રહેલું કેફીન દરેક વ્યક્તિ પર અલગ-અલગ અસર કરી શકે છે.

જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે, તેમણે સાંજ કે રાત્રિના સમયે કોફી પીવાનું ટાળવું જોઈએ.

હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ વધુ પડતી કોફી પીવાનું ટાળવું જોઈએ

અનિયમિત ધબકારાની સમસ્યા હોય ત્યારે કોફી મર્યાદિત માત્રામાં જ લેવી.

જો તમને એસિડિટીની સમસ્યા હોય તો કોફી પીવાથી છાતીમાં બળતરા વધી શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું કેફીન લેવું યોગ્ય માનવામાં આવતું નથી

જે લોકો ચિંતા અથવા ગભરામણથી પરેશાન રહે છે, તેમણે પણ વધુ પડતી કોફી ન પીવી જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે