શરદી અને ઉધરસની સ્થિતિમાં ડ્રેગન ફ્રુટ ખાવું સલામત છે અને તેના ઘણા ફાયદા પણ છે.



તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે



જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે



તેમાં ફાઈબરની વધુ માત્રા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે



ડ્રેગન ફ્રૂટમાં ઓછી કેલરી હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખે છે.



આ ફળ હાઇડ્રેશનમાં પણ મદદ કરે છે, કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે



ડ્રેગન ફ્રુટનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક છે.



તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરને એનર્જી પ્રદાન કરે છે.



ડ્રેગન ફ્રુટનું સેવન કરવાથી ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત મળે છે.