દાળ ભાત વગર જમવાની થાળી અધુરી લાગે છે



ઘણા લોકો રોજ ભાતનું સેવન કરે છે



તમને જણાવી દઈએ કે, રોજ ભાત ખાવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે



દરરોજ ચોખાનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે



નિષ્ણાતોના મતે સફેદ ચોખા હૃદય માટે પણ નુકસાનકારક થઇ શકે છે



કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે



દરરોજ સફેદ ચોખાનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યા થાય છે



સફેદ ચોખા વધુ પ્રમાણમાં ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધે છે



રોજ ચોખાનું સેવન કરવાથી સ્થૂળતાની સમસ્યા પણ થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે