એસિડ બનાવીને આંતરડાને નુકસાન કરે છે આ ચીજો પાચનતંત્ર પર કેટલાક ફૂડ ભારે પડે છે. આહારમાં પ્રિબાયોટિક્સ અતિ આવશ્યક છે જેની કમી આંતરડાને પહોંચાડે છે નુકસાન પ્રિબાયોટિક્સ એસિડને ઓછું કરે છે. જે શરીરમાં ગૂડ બેક્ટેરિયા વધારે છે. પ્રોસેસ્ડ ફૂડનું સેવન એસિડ વધારે છે ભોજનના આયુર્વૈદના નિયમો છે. સૂર્યોસ્ત બાદ ભોજન લેવાથી થશે નુકસાન આ સમયે ભોજનથી ગેસ-એસિડિટી થશે આ સમયે ખાસ કેટલીક ચીજો ગેસ-એસિડિટી વધાર છે ખાટા ફળોનું સેવન ભખ્યા પેટે ન કરો