સાવધાન તમને રાત્રે વધુ તરસ લાગે છે શું તમે રાત્રે વારંવાર પાણી પીવો છો તમારૂ ગળું વારંવાર સૂકાઇ જાય છે મિડ નાઇટમાં ગળું સુકાવવાના આ છે કારણો દિવસમાં પાણી ઓછું પીવાથી આવું થાય છે દિવસમાં ચા-કોફીનું વધુ સેવન કારણભૂત કેફિનના સેવનથી યુરિન વધુ થાય છે જેના કારણે પાણીની ઉણપ થઇ જાય છે ઓઇલી ફૂડનું વધુ સેવન પણ કારણભૂત સોલ્ટનું વધુ ઇનટેઇક પણ કારણભૂત છે વધુ કોલ્ડ ડ્રિન્કસનું સેવન ટાળો આ આદતથી પાણી થાય છે કમી દિવસમાં 8થી10 ગ્લાસ પાણી પીવો