બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



બીટમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ હોય છે



એનિમિયા દૂર કરવામાં અસરકારક



હૃદયને સ્વસ્થ રાખે છે



પાચન શક્તિ સુધારે છે



એનર્જી લેવલ વધારવામાં મદદરૂપ



ત્વચા માટે ફાયદાકારક છે બીટ



યાદશક્તિ વધારવામાં મદદરૂપ



તમે બીટને જ્યૂસ,સલાડ કે સબજીના રુપમાં લઈ શકો છો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે