પરસેવો નીકળવો એ એક સામાન્ય બાબત છે પરસેવો શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે જોકે વધુ પરસેવો નિકળવો ગંભીર બાબત હોઈ શકે છે હાઈપરહિડ્રોસિસની બીમારીથી શરીરમાં વધુ પરસેવો થાય છે જેના કારણે પાણીની અછત સર્જાય છે ડીહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા થઈ શકે છે આ ઉપરાંત બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક પણ આવી શકે છે વધુ પડતો પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે જો પરસેવાની સમસ્યા વધુ જણાય તો ડોક્ટરની સમસ્યા અવશ્ય લો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે