કોલેસ્ટ્રોલની સમસ્યામાં ઔષધ છે આ ચીજ



તજનો ઉપયોગ કોલેસ્ટ્રોલ ઘટાડે છે



તજમાં ફાઇબરની માત્રા વધુ હોય છે



તજમાં કેલ્શિયમની સારી માત્રા હોય છે



તજ બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે



શરદીમાં પણ તજનું સેવન રાહત આપે છે



મધ સાથે તજનો પાવડરનું સેવન કરો



કફ શરદી ઉધરસમાં રાહત આપશે



તજ-મધનું સેવન જોઇન્ટ પેઇનથી રાહત આપશે



કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે તજ-મધનું સેવન



ગરમ પાણીમાં તજનું સેવન વજન ઘટાડશે



તજમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ હોય છે