વિશ્વભરમાં વંદાની 3,500 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

ગંદકીમાં રહેતા વંદા બીમારીઓ ફેલાવવાનું મુખ્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

વંદા દૂષિત ખોરાક દ્વારા ડાયેરિયા ફેલાવી શકે છે.

Published by: gujarati.abplive.com

વંદા વાઇબ્રિયો કોલેરી બેક્ટેરિયાથી કોલેરા ફેલાવે છે.

Published by: gujarati.abplive.com

તેની લાળ અને મળથી શ્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે.

Published by: gujarati.abplive.com

વંદાના કણોથી સતત ઉધરસ અને એલર્જીની તકલીફ થાય છે.

Published by: gujarati.abplive.com

ગંદકીમાંથી જીવાણુઓ લાવી તે ચેપનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

વંદાના કારણે મગજનો રોગ મેનિન્જાઇટિસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ઘરમાં વંદા હોવાથી અસ્થમા અને ચામડીના રોગ થાય છે.

Published by: gujarati.abplive.com

રસોડું હંમેશા સ્વચ્છ રાખી વંદાથી દૂર રહેવું જરૂરી.

Published by: gujarati.abplive.com

Disclaimer: આ લેખમાં આપેલ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ ગંભીર સમસ્યા હોય તો તુરંત જ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com