ચિયા બીજનો વધુ પડતો સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
તેમાં ફાઈબર વધુ હોવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
સૂકા ચિયા બીજ ખાવાથી ગળામાં અવરોધ ઊભો થઈ શકે છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
ચિયા બીજ પાણીમાં 10 થી 12 ગણું પાણી શોષી લે છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
તેને હંમેશા પાણીમાં પલાળીને જ ખાવાની સલાહ અપાય છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
વધુ સેવનથી બ્લડ પ્રેશર ખતરનાક રીતે ઘટી શકે છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું સ્તર અચાનક ઘટે છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
કેટલાક લોકોને ચિયા બીજથી એલર્જીની અસર થઈ શકે છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
એલર્જીથી ખંજવાળ, શ્વાસમાં તકલીફ કે ઉલટી થઈ શકે છે.
Published by: gujarati.abplive.com
August 1, 2026
ડાયેટમાં ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી.
Published by: gujarati.abplive.com
August 1, 2026
Disclaimer: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. આહારમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલાં અથવા હેલ્થ કંડિશન અંગે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.