નારિયેળ તેલ વાળ માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં 2થી 3 વાર તેનો ઉપયોગ કરવો જોઈએ

નારિયેળ તેલમાં વિટામિન્સ અને એન્ટીઓકિસડન્ટસ હોય છે

આ તેલ વાળ માટે અસરકારક કરે છે

નારિયેળ તેલના પોષક તત્વો વાળને સ્વસ્થ રાખે છે

નારિયેળ તેલ એન્ટીફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર છે

જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે

નિયમિત આ તેલ લગાવવાથી માથાની ચામડી શુષ્ક રહેતી નથી

નારિયેળ તેલથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી