ચહેરા અને વાળ માટે લોકો અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છેે



પરંતુ તમે દેશી ઉપચારથી વાળ અને સ્કીનને હેલ્દી રાખી શકો છો



તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી ચમકદાર ત્વચા મેળવી શકો છો



નારિયેળ તેલ ત્વચા માટે નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે



તે ડેડ સ્કિનને દૂર કરીને રંગ નિખારે છે.



નારિયેળ તેલ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે



આ તેલ નિયમિત રૂપે હોઠ પર લગાવવાથી હોઠ પણ કોમળ રહે છે.



નારિયેળ તેલ વાળને ભરાવદાર, લાંબા બનાવવામાં મદદ કરે છે



નિયમિત રૂપથી નારિયેળ તેલથી મસાજથી વાળમાં ખોડાની સમસ્યા દૂર થાય છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે