કેળા વિશ્વમાં સૌથી વધુ ખવાતું ફળ છે પુરુષો શારીરિક શક્તિ વધારવા તેનું સેવન કરી શકે છે તેનું રોજ સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ વધે છે કેળામાં પ્રોટીન હોય છે જે સ્નાયુઓની વૃદ્ધિમાં મદદ કરે છે કેળામાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે એનર્જી આપે છે કેળામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કેળામાં હાજર પોટેશિયમ સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે કેળામાં ફાઈબર હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે કેળામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે