પેટની ચરબી ઘટાડવા માટે ડિટોક્સ વોટર બેસ્ટ વિકલ્પ છે તે સ્વાદિસ્ટ હોય છે,શરીરને ડિટોક્સ કરે છે અને પાચનતંત્ર સુધારે છે પેટની ચરબી ઓછી કરવા લીંબુ અને ફુદીનાનું ડિટોક્સ પાણી પીવો ગાજર અને આદુ ડિટોક્સ વોટર ઓરેન્જ અને મિન્ટ ડિટોક્સ વોટર બોટલ ગોર્ડ અને કોથમીર ડીટોક્સ વોટર તરબૂચ અને ફુદીનાનું ડિટોક્સ પાણી કાકડી અને કોથમીર ડીટોક્સ વોટર આમળા અને ફુદીનાનું ડિટોક્સ પાણી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે