હવામાન બદલાતાં શરદી અને ઉધરસની સમસ્યા વધે છે.

Published by: gujarati.abplive.com

વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સ અસર કરતી નથી.

Published by: gujarati.abplive.com

શરદી માટે સીધા મેડિકલમાંથી દવાઓ લેવી યોગ્ય નથી.

Published by: gujarati.abplive.com

શરીરની પ્રતિકારક શક્તિ વાયરસ સામે જાતે લડે છે.

Published by: gujarati.abplive.com

સામાન્ય રીતે શરદી 2 થી 4 દિવસમાં મટી જાય છે.

Published by: gujarati.abplive.com

પીળો કફ અને તાવ આવે તો જ ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com

શરદીમાં પૂરતો આરામ અને વધારે પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

નાસ લેવાથી બંધ નાક અને ગળાની રાહત મળી રહે છે.

Published by: gujarati.abplive.com

હૂંફાળા મીઠાના પાણીથી કોગળા કરવા હિતકારી છે.

Published by: gujarati.abplive.com

તીવ્ર તાવ હોય તો ડૉક્ટરની પૂછીને જ દવા લેવી.

Published by: gujarati.abplive.com