તજનો સ્વાદ તીખો છે પરંતુ તે ખોરાકના સ્વાદમાં વધારો કરે છે

તજનું સેવન લોકો વજન ઘટાડવામાં પણ કરે છે

તજ શરીરના મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે

તજમાં કેટલાક એવા ગુણ છે જેના કારણે વારંવાર ભૂખ નથી લાગતી

તજ પેટની ચરબીવાળા લોકો માટે સારું છે

તજનું સેવન કમરનું કદ અને શરીરનું વજન ઘટાડવામાં મદદ કરી શકે

વાનગીઓમાં તજનો ચોક્કસપણે ઉપયોગ થાય છે

તમે ચા વગેરેમાં આખા તજ અથવા પાવડરનો ઉપયોગ કરી શકો

તજનું પાણી પણ વજન ઘટાડવા માટે બેસ્ટ છે

જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો તજનું સેવન શરુ કરો