જામફળ ખાવાનું દરેક લોકો પસંદ કરે છે

ખાલી પેટે ખાવામાં આવેલ દરેક ફળ ફાયદો આપે તે જરુરી નથી

ભૂખ્યા પેટ જામફળ ખાવાથી નુકસાન થઈ શકે છે

ખાલી પેટ જામફળ ખાવાથી પેટમાં દુખાવાની સમસ્યા થાય છે

કારણ કે જામફળના બીજને પચવામાં સમય લાગે છે

રાત્રે ઠંડા ફળ ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે

કેટલાક લોકો ખાલી પેટ જામફળ ખાધા પછી પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે

જામફળ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછી અને લંચ પહેલા છે

ઘણા લોકો સવારે ઉઠ્યા પછી જામફળ ખાય છે

જામફળ શરીર માટે ઘણુ ફાયદાકારક છે પરંતુ યોગ્ય સમયે ખાવું જોઈએ