શું આપ કબજિયાતની સમસ્યાથી પીડિત છો



અપચો, ગેસ એસિડિટી,કબ્જથી પરેશાન છો



આ 6માંથી એક ડ્રિન્કસનું કરો રોજ સેવન



એલોવેરાનું જ્યુસ ખાલી પેટ પીવો



અલોવેરામાં બાયોએક્ટિવ કમાઉન્ડસ હોય છે



જો ગેસની સમસ્યા છે તો તેમાં મરી મિક્સ કરી પીવો



રોજ હુંફાળા પાણીમાં એક ચમચી લીબુનો રસ નાખી પીવો



વરિયાળીનું પાણી પણ કબજિયાતથી રાહત આપે છે.



ગરમ પાણીમાં સૂંઠ નાખી પીવાથી કબ્જથી રાહત મળે છે.



સફરજનનું જ્યુસ પણ પાચનતંત્રને સુધારે છે



સફરજનું જ્યુસ વિટામિન્સથી ભરપૂર છે



આ જ્યુસનું સેવન પણ કબ્જને મટાડે છે.