સ્વાસ્થ્ય માટે કેળા ઘણા ફાયદાકારક છે કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે કેળાનું સેવન વધુ પડતુ ન કરવું જોઈએ તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું દિવસમાં એક કે બેથી વધુ કેળા ન ખાવા જોઇએ કેળાના વધુ સેવનથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તમે દરરોજ બેથી ત્રણ કેળા ખાઈ શકો છો કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે