દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે

Published by: gujarati.abplive.com

દાળનું સેવનથી શરીરને વિટામિન્સ મળે છે

દાળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે

જે શરીરના એનર્જી માટે જરૂરી છે

મગની દાળમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ઘણા વિટામિન્સ હોય છે

મસૂર દાળમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે

અડદની દાળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

ચણાની દાળમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.