વિટામિન D શરીર માટે જરૂરી છે

Published by: gujarati.abplive.com

જેનાથી હાડકાંને મજબૂત બને છે

વિટામિન D સ્વાસ્થ્યને સુધારે છે.

વિટામિન Dની સમસ્યાઓ શારીરિક સાથે માનસિક ત્રાસ પણ આપે છે

દ્રાક્ષ વિટામીન Dની ઉણપને દૂર કરે છે

બદામમાં વિટામિન D અને વિટામિન E હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે

કાજુ ખાવાથી હેલ્ધી ફેટ્સ અને ફાઈબર મળે છે

કિસમિસમાં વિટામિન D સિવાય પોટેશિયમ અને આયર્ન જોવા મળે છે

તાજા અંજીર કરતાં સૂકા અંજીરમાં વધુ વિટામિન D હોય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.