સંતાનની પ્રોપર ઊંચાઇ વધારવા કરો આ ઉપાય



સંતાનની પ્રોપર હાઇટ નથી



તો આ ટિપ્સ અજમાવી જુઓ



હાઇટ વધારવા માટે શું ખવડાવવું તે જાણો.



બાળકની ઉંચાઈ વધારવા પ્રોટીનયુક્ત ફૂડ આપો



બાળકને દરરોજ એક ઈંડું ખવડાવવું જોઈએ.



ઈંડા ખાવાથી પ્રોટીન, આયર્ન મળે છે



વિટામિન ડી, રિબોફ્લેવિનનો સારો સોર્સ



તેમાં બાયોટિન જેવા પોષક તત્વો મળે છે.



ઈંડા શારીરિક અને માનસિક વિકાસ માટે સારા છે.



બાળકને ઓછામાં ઓછું બે વાર દૂધ આપો.



દૂધમાંથી શરીરને પ્રોટીન, કેલ્શિયમ મળે છે



વિટામિન ડી મળે છે. જે વિકાસમાં મદદ કરે છે.



પ્રોટીન માટે બાળકોને સોયાબીન ખવડાવો.



સોયાબીન હાડકાંને મજબૂત બનાવે છે



બાળકોના આહારમાં ડ્રાઇફ્રૂટસ આપો



બાળકને લીલી શાક ફળો અચૂક આપો