દિવસમાં આટલા ગ્રામ પ્રોટીન ફટાફટ ઉતારશે વજન

Published by: abpasmita.in

વજન ઘટાડવા માટે પ્રોટીન ઉપયોગી છે

Published by: abpasmita.in

પ્રોટીન વેઇટ લોસમાં કરે છે મદદ

Published by: abpasmita.in

પ્રોટીન પચાવવા માટે ફેટને બર્ન થવું પડે છે

Published by: abpasmita.in

આ કારણે વજન ઘટાડવા માટે પ્રોટીન લેવું જરૂરી

Published by: abpasmita.in

નિષ્ણાત વેઇટ લોસ જર્નિમાં પ્રોટીન લેવાની સલાહ આપે છે

Published by: abpasmita.in

દિવસમાં એક વ્યક્તિએ કેટલું પ્રોટીન લેવું જોઇએ?

Published by: abpasmita.in

પુખ્ત વ્યક્તિએ પ્રોટીન વજન મુજબ લેવું જોઇએ

Published by: abpasmita.in

દિવસમાં પ્રતિ કિલો વજને 1.2થી 1.6 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ

Published by: abpasmita.in

ઉદાહરણ તરીકે, 60 કિલો વજન હોય તો...

Published by: abpasmita.in

રોજ 72થી 96 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ

Published by: abpasmita.in

આ રીતે પ્રોટીનનો ઇન ટેઇક વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: abpasmita.in