મટરમાં પોલીફેનોલ, કેન્સર વિરોધી ગુણ કેન્સરનું જોખમ ટાળશે .



લીલા વટાણાના સેવનના છે આ અદભૂત ફાયદા



લીલા વટાણામાં પ્રચૂર માત્રામાં છે પોષકતત્વો



મટર વિટામિન્સ,ખનીજ, એન્ટીઓક્સિડન્ટસ છે.



મટરમાં પોલીફેનોલ, કેન્સર વિરોધી ગુણ છે.



લીલા વટાણા ઇમ્યુનિટિ બૂસ્ટનું કરે છે કામ



વટાણાનું પાચન સ્વાસ્થ્ય માટે લાભકારી



લીલા વટાણામાં મેગ્નેશિયમ પોટેશિયમ છે.



વટાણામાં ગ્લાઇસેમિક ઇંડેક્સ (જીઆઇ) ઓછું છે