આ સફેદ સીડ્સ ગુણોનો ભંડાર છે



ખાલી પેટ સેવનથી થશે અદભૂત ફાયદા



સફેદ તલ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે



શિયાળામાં તલ ખાવાના છે અનેક ફાયદા



તલની તાસીર ગરમ છે,જેથી ઠંડીમાં સેવન કરવું લાભકારી



તલમાં મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ,કોપર જેવી તત્વો છે



સવારે ખાલી પેટ તલનું સેવન કરવાથી અનેક ફાયદા છે.



તલનું સેવન પાચનતંત્રને દુરસ્ત કરે છે



ખાલી પેટ તલનું સેવન હાડકા મજબૂત બનાવશે



તલનું સેવન આર્થરાઇટિસની સમસ્યાથી બચાવે છે.



તલનું સેવન હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે.



તલ દાંત અને મસૂડા માટે ફાયદાકારક છે



તલ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



જે સ્કિન અને વાળની સુંદરતા બનાવી રાખે છે.