સિંઘાલૂણનું કાયમી સેવન કરશે નુકસાન



આયોડિન સામાન્ય નમકમાં હોય છે



સેંઘા નમક ખાવાથી નુકસાન થાય છે.



તેનાથી આયોડિનની ઉણપ સર્જાઇ છે.



લાંબો સમય સેંઘા નમક ખાવાથી નુકસાન થાય છે.



લાંબો સમય સેંઘા નમક ખાવાથી નુકસાન થાય છે.



આ સોલ્ટથી વોટર રિટેન્શનથી સમસ્યા વધે છે.



આયોડિનની ઉણપથી થાઇરોઇડ થઇ શકે છે.



થાઈરોઈડના દર્દીઓ વધુ પરેશાન થઈ જાય છે.



સેંધા નમક કાયમી ખાવાથી સ્નાયુ નબળા પડે છે



આ લોકોએ રોક સોલ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ



ઠંડીમાં રોક સોલ્ટનું સેવન ન કરો



રોક સોલ્ટની અસર ઠંડી હોય છે.



ઉનાળામાં નિયંત્રિત માત્રામાં ખાઈ શકાય



આ રીતે રોક સોલ્ટનો ઉપયોગ કરો