ઊંઘમાં નસકોરાની સમસ્યાના અકસીર ઉપાય શું આપને ઊંઘમાં નસકોરા બોલે છે. આ નસકોરની સમસ્યા દૂર થઇ શકે છે. આ વસ્તુના સેવન મળે છે છુટકારો ડુંગળીના સેવનથી નાક-ગળું સાફ રહે છે. બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. રોજ એક સફરજન ખાવાથી રાહત મળે છે. સફરજનથી નસકોરાની સમસ્યા ઓછી થાય છે. આદુની ચા પીવાથી પણ રાહત મળે છે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક હોય છે આદુની ચા પીવાથી સ્નાયુઓને આરામ મળે છે રાત્રે સૂતા પહેલા આદુની ચા પીવી જોઈએ હળદરવાળું દૂધ પીવાથી નસકોરા નથી બોલતા મધમાં એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે. જે શરદી, ઉધરસ ગળાના દુખાવામાં કારગર છે મધનું સેવન સોજાને પણ દૂર કરે છે