શિયાળાના દિવસોમાં લોકો ઓછું પાણી પીવે છે

Published by: gujarati.abplive.com

કાકડી ખાવાથી શરીરમાં પાણીની કમી થતી અટકે છે

કાકડીમાં બીટા કેરોટીન અને વિટામિન C જેવા એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે

જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

કાકડી ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે

કારણ કે તેમાં આશરે 90 ટકા પાણી હોય છે

કાકડી ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે

શિયાળામાં કાકડી ખાવાની આદત આરોગ્ય માટે ઉત્તમ છે

પેટમાં એસિડિટી વધે ત્યારે કાકડી ખવાય

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી