ખોરાક શરીરને પોષણ પ્રદાન કરે છે, જેના કારણે આપણે સ્વસ્થ અને ફિટ રહીએ છીએ

Published by: gujarati.abplive.com

ભોજન બાદ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

નહીં તો અપચો, ગેસ, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ ચાલવાની સલાહ આપવામાં આવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ જ્યારે તમે જમ્યા પછી તરત જ પાણી પીવો છો તો તે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે

Published by: gujarati.abplive.com

જેના કારણે ખોરાકના પાચનમાં અવરોધ આવે છે અને પેટમાં દુખાવો, એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

ભોજન કર્યા પછી તરત જ સ્નાન કરવું યોગ્ય નથી, કારણ કે તેનાથી શરીરનું તાપમાન ઘટે છે

Published by: gujarati.abplive.com

જો તમને જમ્યા પછી તરત જ નીચે સૂવાની કે બેસી જવાની આદત હોય તો તેને છોડી દો

Published by: gujarati.abplive.com

જો તમે જમ્યા પછી ચા કે કોફી પીવો છો તો તેનાથી એસિડિટી પણ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

લોકો જમ્યા પછી મીઠાઈ ખાવાનું પસંદ કરે છે, પરંતુ તમારી આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Published by: gujarati.abplive.com