આજકાલ ફિટ રહેવા માટે લોકો દરરોજ 10,000 સ્ટેપ્સ ચાલવાનું લક્ષ્ય રાખતા હોય છે

Published by: gujarati.abplive.com

શરીરને એક્ટિવ રાખવા માટે આ એક સરળ અને અસરકારક રીત માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે 10,000 ડગલાં ચાલ્યા પછી તેઓ કેટલા કિલોમીટર ચાલ્યા હશે?

Published by: gujarati.abplive.com

સામાન્ય રીતે 10,000 સ્ટેપ્સ એટલે 7 થી 8 કિલોમીટર જેટલું અંતર થાય છે.

Published by: gujarati.abplive.com

આ અંતર વ્યક્તિની લંબાઈ અને તેના ડગલાંની લંબાઈ પર નિર્ભર કરે છે

Published by: gujarati.abplive.com

સરેરાશ એક ડગલું લગભગ 0.7 થી 0.8 મીટરનું હોય છે.

Published by: gujarati.abplive.com

લાંબી વ્યક્તિઓના ડગલાં મોટા હોય છે, તેથી અંતર વધી શકે છે

Published by: gujarati.abplive.com

જ્યારે નાના કદના લોકોના ડગલા થોડું ઓછું અંતર કાપે છે

Published by: gujarati.abplive.com

જો તમે ઝડપથી ચાલો તો આ અંતર વહેલું પૂરું થઈ શકે છે. 10,000 સ્ટેપ્સ ચાલવામાં લગભગ 1.5 થી 2 કલાક જેટલો સમય લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com