વાળમાં તેલ ન લગાવવાના નુકસાન



વાળમાં તેલ ન લગાવવાથી હેર ડ્રાય થાય છે



વાળ સુકા અને વીક નબળા થઈ જાય છે.



તેલ વિના તેનું મોશ્ચર ઉડી જાય છે



ડ્રાય સ્કેલ્પ થઇ જતાં ખંજવાળ આવે છે.



ડ્રાય સ્કેલ્પમાં ડેન્ડ્રફની થઇ શકે છે સમસ્યા

પોષણ મળતું નથી અને વાળ તૂટવા લાગે છે.



હેરનો ગ્રોથ પણ તેલ વિના ઘટી જાય છે



ફ્રિજીનેસમાં વાળની સમસ્યા વધી જાય છે.