વધુ પડતી ખાંડ અને અનહેલ્ધી ખોરાક ખાવાથી શરીરમાં શુગર લેવલ વધે છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકો માને છે કે બીટ ગળ્યા હોવાથી ડાયાબિટીસમાં ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓ નિઃસંકોચપણે બીટરૂટ ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બીટ ખાવાથી બ્લડ શુગર લેવલ વધતું નથી.

Published by: gujarati.abplive.com

બીટમાં Natural Sugar હોય છે, જે પ્રોસેસ્ડ શુગર જેટલી નુકસાનકારક નથી.

Published by: gujarati.abplive.com

તેથી, ડોક્ટરો પણ શુગરના દર્દીઓને બીટ ખાવાની છૂટ આપે છે.

Published by: gujarati.abplive.com

બીટમાં કુદરતી મીઠાશ હોવાથી તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કોઈપણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

શુગરના દર્દીઓએ જમતા પહેલા બીટનું સેવન કરવું સૌથી વધુ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

આમ, યોગ્ય સમયે અને માપસર બીટ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com