શિયાળામાં ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ખજૂરની તાસીર ગરમ હોય છે, તેથી શિયાળામાં તેને ખાવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

ખજૂરનું વધુ પડતું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ખજૂરમાં કાર્બોહાઇડ્રેટ, ગ્લૂકોઝ અને ફ્રૂક્ટોઝનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે.

Published by: gujarati.abplive.com

આ તત્વો શરીરમાં કેલરી વધારે છે, જેના કારણે વજન વધે છે.

Published by: gujarati.abplive.com

વજન વધારવા માંગતા લોકોને દૂધ અને ખજૂર સાથે ખાવાની સલાહ અપાય છે.

Published by: gujarati.abplive.com

ખજૂરના લાડુ કે હલવો બનાવીને ખાવાથી પણ વજનમાં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

જોકે, તેમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

જો તમે તેને માપસર કે સીમિત માત્રામાં ખાઓ છો, તો વજન વધતું નથી.

Published by: gujarati.abplive.com

તેથી, જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં ખજૂર ખાવી ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com