World Population Review 2025 મુજબ રોમાનિયા દારૂ પીવામાં વિશ્વમાં નંબર 1 છે.

Published by: gujarati.abplive.com

ત્યાં દરેક વ્યક્તિ વર્ષે સરેરાશ 17 Liters જેટલો શુદ્ધ આલ્કોહોલ પી જાય છે.

Published by: gujarati.abplive.com

આ લિસ્ટમાં જ્યોર્જિયા (14.3 Liters) અને ચેક રિપબ્લિક (13.3 Liters) પણ ટોપ પર છે.

Published by: gujarati.abplive.com

રોમાનિયામાં વાઇન પીવી એ સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્યનો એક ભાગ છે.

Published by: gujarati.abplive.com

ત્યાં લગ્ન હોય કે અંતિમ સંસ્કાર, સુખ-દુઃખના દરેક પ્રસંગે વાઇન પીરસાય છે.

Published by: gujarati.abplive.com

રોમાનિયામાં ઘરે બનાવેલી 'Tuica' (ટુઈકા) નામની દારૂ ખૂબ જ લોકપ્રિય છે.

Published by: gujarati.abplive.com

ત્યાં દારૂ ખૂબ સસ્તો મળે છે અને તેના પર ટેક્સ પણ ઘણો ઓછો છે.

Published by: gujarati.abplive.com

ભારત: ભારતમાં માથાદીઠ દારૂનો વપરાશ 3.02 થી 4.98 Liters જેટલો છે, જે યુરોપ કરતા ઓછો છે.

Published by: gujarati.abplive.com

જોકે, શહેરીકરણ અને યુવા પેઢીની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે ભારતમાં પણ દારૂનું ચલણ વધ્યું છે.

Published by: gujarati.abplive.com

WHO ના મતે, વધુ પડતું આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી છે, તેનાથી દૂર રહેવું જોઈએ.

Published by: gujarati.abplive.com