Vitamin B12 ડીએનએ અને નર્વસ સિસ્ટમની કામગીરી માટે અત્યંત જરૂરી છે.

Published by: gujarati.abplive.com

શાકાહારી લોકોમાં આ વિટામિનની ઉણપ વધુ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં યોગ્ય આહાર દ્વારા દવાઓ વગર B12 વધારી શકાય છે.

Published by: gujarati.abplive.com

દૂધમાં કેલ્શિયમ અને Vitamin B12 ભરપૂર માત્રામાં હોય છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં રોજ 1 ગ્લાસ ફૂલ ક્રીમ દૂધ પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

બદામ, પિસ્તા, ખજૂર અને અખરોટ ખાવાથી પણ B12 વધે છે.

Published by: gujarati.abplive.com

ડાયટમાં દહીં, મકાઈ, સોયા મિલ્ક અને આખા અનાજ સામેલ કરો.

Published by: gujarati.abplive.com

આ વસ્તુઓ શિયાળામાં શરીરને પોષણ અને ગરમી બંને આપે છે.

Published by: gujarati.abplive.com

ઈંડા, ચિકન અને સાલ્મન ફિશ ખાવાથી B12 ઝડપથી વધે છે.

Published by: gujarati.abplive.com

આ કુદરતી ખોરાક નિયમિત ખાવાથી Vitamin B12 ની ઉણપ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com