પિરિયડ્સમાં ભૂલથી પણ ન કરો આ ફૂડનું સેવન

પિરિયડ્સમાં ભૂલથી પણ ન કરો આ ફૂડનું સેવન

આ ફૂડનું સેવન પિરિયડસ પેઇન વધારશે

કોફીનું સેવન પિરિયડ્સમાં ટાળવું જોઇએ

ડેરી પ્રોડકટ્સ પણ સમસ્યા વધારી શકે છે

આર્ટિફિશ્યલ સ્વીટનર્સ બ્લોટિંગની કરે છે સમસ્યા

ફાસ્ટફૂડ અને તળેલી વસ્તુનું સેવન ન કરો

આ ફૂડ ઇંફ્લેમેશનને વધારે છે

ફાસ્ટ ફૂડથી પેટમાં દુખાવો વધી શકે છે

નમકીન પણ બ્લોટિંગની વધારે છે સમસ્યા